પગનાં વાઢીયા મટાડવા માટે ઘરેલુ ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો

0

પગનાં વાઢીયા માટે ઘરેલુ ઉપચાર એક ચમચી લીમડાનો પાવડર ( બજારમાં તૈયાર પણ ઉપલબ્ધ હોય | છે અને ત્રણ ચમચી હળદર પાવડરમાં દિવેલ ઉમેરી મલમ જેવું બનાવવું . આ મિશ્રણને વાઢીયાથી પ્રભાવિત જગ્યા પર અડધા કલાક સુધી લગાવી | રાખવાથી ફાયદો થાય છે .

રાત્રે સૂતા પહેલા જે પગમાં વાઢીયા હોય એ પણને હંફાળા ગરમ પાણીથી ધોઈ લેવા . ત્યારબાદ તેના પર નારીયલનું તેલ અથવા કોઈપણ તેલ લગાવી , ઉપર મોજા પહેરી સુઈ જવું . સવારે ઉઠ્યા બાદ પગને ધોઈ લેવા .

રાત્રે સૂતા પહેલા હુંફાળા ગરમ પાણીમાં થોડો લીંબુનો રસ ઉમેરી તેમાં 15 મિનિટ સુધી પણ ડુબાડી રાખવા . ત્યારબાદ પણને ધોઈ , ટુવાલથી કોરા . કરી નાખવા .

હાથ કે પગમાં ચીરા પડી ગયા હોય કે શરીરમાં અળાઈ થઈ હોય તો એક ભાગ લીંબુનો રસ લઈ તેમાં તેનાથી ત્રણ ગણું તલનું તેલ અથવા કોપરેલ તેલ મેળવી પ્રભાવિત જગ્યા પર લગાવવાથી | રાહત મળે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here