સાતમ આઠમ પર બનાવો આ સ્પેશિયલ નાસ્તો રેસિપી વાંચવાં ફોટા પર ક્લિક કરો

સાતમ આઠમ પર નાસ્તો શું બનાવવો વિચારી રહ્યા છો તો આ રહ્યું સાતમ આઠમ પ્ર બનાવી શકાય તેવું નાસ્તાનું મેનુ

જન્માષ્ટમી તહેવાર આવે એટલે રાંધલ છટ ના દિવસે બધા અલગ આલગ નાસ્તો બનાવી છીએ જો તમે બહારથી નાસ્તો લેવાનો પ્લાન કરો છો તો હવે બહારનો નાસતો ન લેતા આ મેનુ પ્રમાણે નાસ્તો બનાવજો જે બજાર કરતા તાજા આને સ્વાદિષ્ટ બનશે

સાતમ આઠમ પર બનાવી શકાય તેવા નાસ્તાનું લીસ્ટ

આઈટમ

ફરસી પુરી

મેથી પુરી

ટી સ્પેશ્યલ પુરી

ચાટ પુરી

મસાલા પુરી

જીરા પુરી

જીણા ગાંઠીયા

મરી ગાંઠીયા

મેથી ગાંઠીયા

બટર ચકરી

સકકરપારા

નાયલોન સેવ

તીખી સેવ

રતલામી સેવ

આલુ સેવ

ફુદીના સેવ

ભાખરવડી નાની

ભાખરવડી મોટી

ફરસી પૂરી

સોયાસ્ટીક

સીંગ ભજીયા

મસાલા સીંગ

તીખુ ચવાણું ખાટુ-મીઠુ ચવાણું

પાપડ ચવાણું

કઠોળ ચવાણું

પૌવા ચેવડો

ફુલવડી

ડ્રાય કચોરી

ડ્રાયફ્રુટ કચોરી

ડ્રાયફ્રુટ સમોસા

કારેલા મઠરી

મસાલા મઠરી

મઠરી

મગ દાળ

ચણા દાળ

મીત્રો તો આ હતું નાસ્તામાં બનાવી શકાય તેવું લીસ્ટ જો તમે રેસિપી સાથે લીસ્ટ મેળવવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો આ લીસ્ટ તમારા મીત્રો સાથે પણ શેર કરજો જેથી ઘણા લોકોની મુશ્કેલી દૂર થશે

બીજી રેસિપી પણ વાંચો

બાળકોને પસંદ આવે તેવા નાસ્તાની રેસીપી

નાસ્તાના બનાવો અેકદમ ટેસ્ટી અને કરકરા ફુલવડી

તીખા ઘૂઘરા અને સમોસા આ રીતે ઘરે બનાવશો તો બહાર ખાવાનું ભૂલી જશો : અહીંયા

નાસ્તામાં બનાવો ચટાકેદાર નવરત્ન ચેવડો રેસીપી તમારી બહેનપણી સાથે જરૂર શેર કરજો

નાસ્તામાં બનાવો બિસ્કીટ ભાખરી….. બનાવવાની રેસિપી

નાસ્તામા બનાવો ચટપટા વટાણા

સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયા બનાવવાની રીત : અહીંયા ક્લિક કરો

સિક્રેટ ટીપ્સ સાથે બનાવો કંદોઈ જેવા ભાવનગરી ગાંઠિયા

બાળકોને પાલક ખવડાવવાનો એક નવો તરીકો બનાવો પાલકની ક્રિસ્પી ચકરી

સાંજનું ભોજન બનાવો અલગ અલગ સેડ્યુલ સાથે : અહીંયા ક્લિક કરો

કાઠિયાવાડીના પ્રખ્યાત વણેલા ગાંઠિયા અને ફાફડી બનાવવાની રીત

આ પણ વાંચો

Leave a Comment