દરેક ને કામમાં આવે તેવી ક્યારેય ન સાંભળી હોય તેવી ઘરગથ્થુ ટીપ્સ વાંચો અને મિત્રો સાથે શેર કરો

0

સફેલ કપડા પીળાશ પડતા થી ગયા હોય તો શું કરવું ધોયેલા સફેદ સ્વેટરની પીળાશ દૂર કરવા સ્વેટરને સરકો અને મીઠું નાંખેલા પાણીમાં ડુબાડી રાખો. પછી હુંફાળા પાણીમાં બોળીને સૂકવી ડો આમ કરવાથી ગમે એવા સફેદ કપડા કે સફેદ સ્વેત્ર્માંથી પીળાશ દુર થશે અને સફેદ ચમકવા લાગશે

બાળકને માટી, ચોક કે પેન ખાવાની આદત છોડાવવા માટે જો તમારા બાળકને માટી, ચોક ખાવાની આદત હોય તો પાકેલું કેળું મધમાં મસળી દિવસમાં બે વાર ખવડાવવાથી આ આદત છૂટી જશે.

ઉનાળામાં જીભમાં છાલા પડે છે જીભમાં છાલા પડે એટલે ખાવામાં તકલીફ થાય છે જીભ પર છાલાં પડયાં હોય તો કપૂર અને કાથો મેળવી છાલાં પર લગાવવાથી તે મટી જશે.

સુકા મેવાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે સૂકા મેવાને પ્લાસ્ટિકની થેલીમાં ભરી ફ્રીજમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજાં રહેશે

નકલી આભૂષણો કે ઈમીટેશનની જ્વેલરી કાળી નહિ થાય આટલું કરો નકલી આભૂષણોના ડબ્બામાં ચોકનો ટુકડો મૂકી દેવાથી આભૂષણો કાળાં નહીં પડે

આખા વર્ષના મસાલા ભરતી વખતે આ બાબતનું ધ્યાન રાખો મસાલાને લાંબા સમય સુધી જાળવી રાખવા બરણીમાં હિંગનો ટુકડો મૂકી દો. આમ કરવાથી મસાલા આખા વર્ષ દરમિયાન તાજા રહેશે

કાકડામાંમાં આવેલ સોજો દુર કરવા માટે લવિંગ અને તુલસીવાળી ચા બનાવીને પીવાથી કાકડાનો સોજો દૂર થાય છે.

કપડા માંથી બોલપેનની સહીના ડાઘ દુર કરવા માટે વસ્ત્રો પરથી બોલપેનની શાહીના ડાઘ દૂર કરવા તેની પર નેઈલ પોલીસ રગડો અને ત્યાર બાદ સાબુથી ધોઈ લો.

પુસ્તકો તથા કાગળોમાં સૂકવેલાં લીમડાંના પાન મૂકી રાખવાથી પુસ્તકોમાં જીવડાં નહીં થાય.

ઘરે ઢોકળા બનાવતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખો બજાર જેવા સ્વાદિષ્ટ અને નરમ ઢોકળા ઘરે બનાવી શકાય છે, ફક્ત આ ટીપ્સને અનુસરો.

તમારા બાળકની સ્કિન સારી બનાવા માટે ફોલો કરો આ ટીપ્સ

કિચન ને લગતી ટીપ્સ જાણવા માટે ફાટફાટ અહી ક્લિક કરો

શું તમે કાળા અને ભરાવદાર વાળ ઈચ્છો છો તો આ રહી કેટલીક ટીપ્સ જાણો અને શેર કરો

શું તમારો હેર કલર લાંબો સમય સુધી જાળવી રાખવો છે તો અપનાવી જુઓ આ ટીપ્સ

મધની શીશીમાં ક્મયારેય કીડી નહિ ચડે આટલું કરો મધની શીશીમાં મરીના બે-ત્રણ દાણાં નાંખી ઢાંકણું બરાબર બંધ કરવાથી મધની બોટલ પર કીડીઓ નહીં ચડે.

જો તમારી ભમર પાટલી અથવા સાવ આછી હોય તો પાતળી ભ્રમર પર નિયમિત એરંડિયું લગાડવાથી વાળનો જથ્થો વધશે અને ભ્રમર ભરાવદાર બનશે

મીઠામાં ભેજ ન લાગે એ માટે અથવા મીઠામાં ભેજ લાગતો અટકાવવા માટે મીઠાને ભેજ ન લાગે તે માટે મીઠાની બરણીમાં થોડા ચોખાના દાણા નાંખી દેવા.

બટાટા નો સ્બવાદ અને રંગ જાળવી રાખવા માટે બટાટા બાફતી વખતે પાણીમાં થોડું દૂધ નાખવામાં આવે તો બટાટાનો રંગ અને સ્વાદ એકદમ સારો થાય છે

નેઈલપોલીશનું ઢાંકણું જામ થઇ ગયું હોય અને ખુલતું ન હોય તો આટલું કરો નેઈલપોલીશનું ઢાંકણું ન ખૂલતું હોય તો તેને થોડીવાર ગરમ પાણીમાં રાખવાથી ઢાંકણું તરત ખૂલી જશે.અજમાવી જુઓ

બાળકને માટી, ચોક કે પેન ખાવાની આદત છોડાવવા માટે | સફેલ કપડા પીળાશ પડતા થઇ ગયા હોય તો શું કરવું | નકલી આભૂષણો કે ઈમીટેશનની જ્વેલરી કાળી નહિ થાય આટલું કરો | નેઈલપોલીશનું ઢાંકણું જામ થઇ ગયું હોય અને ખુલતું ન હોય તો આટલું કરો | કપડા માંથી બોલપેનની સહીના ડાઘ દુર કરવા માટે

આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત વાંચવા અહી ક્લિક કરો

આ પણ વાંચો:

RELATED ARTICLE

આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો

દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો

રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે વાંચવા અહિ ક્લિક કરો

આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે વાંચવા અહિ ક્લિક કરો

વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી વાંચવા અહિ ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here