જાણો તરબૂચ, સફરજન, કેળા પકાવવા માટે ઈજેકશન કે કેમીકલયુક્ત તપાસવાની સાચી રીત

1

ઘરે જાતે તપાસો તરબૂચમાં કેમિકલ છે કે નહિ: તમે ઝેરી તરબૂચ ખાઈ રહ્યા છો ? તમે જાણો છો જે તડબૂચ તમે માર્કેટમાંથી ખરીદી ને ઘરે લઈ આવો છો અને ફ્રીજ માં મૂકી ઠંડુ કરી અને તેની લિજ્જત માણે છો અને તેના મીઠા સ્વાદનો આનંદ માણો છો શું તે વાસ્તવિક છે કે બનાવટી છે કે તમે જાણો છો ! તમે આ બાબત અંગે ન જાણતા હોય તો આ બાબત જાણી લેવી ખૂબ જ આવશ્યક છે . અત્યારના સમયમાં પૈસા કમાવાની આડમાં ઘણા વેપારીઓ આવા ગોરખધંધા કરતા હોય છે કે જેઓ તરબૂચ ની અંદર સ્વાદ અને રંગ વધારવા માટે ઈજેકશન મદદથી ઝેરી રસાયણો એની અંદર દાખલ કરી અને આપણા સ્વાથ્ય સાથે ખિલવાડ કરે છે . આપણે જેને હેલ્થી સમજીએ છીએ ખૂબ જ અનહેલ્થી આપણા માટે બની જાય છે અને અજાણતા આપણે બીમારીનો ભોગ બનીએ છીએ . નજીવા પૈસા કમાવા માટે એ લોકો આપણા સ્વાથ્ય સાથે ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે . તરબૂચ ને મીઠા બનાવવા માટે એ લોકો સુગર યુક્ત ઈજેકશનનો ઉપયોગ કરે છે . જેમાં નાઇટ્રેટ હોય છે .

આર્ટિફિશિયલ ડાઈ ઉમેરવામાં આવે છે . લેડ ક્રોમોનોઇલ , સુદાન રેડ જેવા હાનિકારક રસાયણિક તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે . કાર્બાઇડ ની અંદર એને પકાવવામાં આવે છે અને સાઇઝ વધારવા ઓક્સીટોસિન નો ઉપયોગ કરવામાં આવે છે . …….

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

સાચી ઓળખ માટેની રીત . બજારમાંથી તરબૂચ ખરીદીએ ત્યારે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવી ત્યારબાદ ઘરે લાવ્યા પછી બે દિવસ સુધી એને મૂકી રાખવો જો કોઈપણ જગ્યાએથી ફીણ જેવું નીકળતું હોય તરબૂચ માંથી તો સમજી લેવું કે ઇજેક્શન વાળુ તરબૂચ છે અને અન્ય ઉપાય ની અંદર જણાવીએ તો તરબૂચ ને કાપ્યા બાદ એના બે થી ત્રણ ટુકડા લઈને પાણીની અંદર બેથી ત્રણ મિનિટ સુધી રાખવા ત્યારબાદ પાણીનો રંગ બદલાય અને લાલ કલરનો થવા લાગે તો સમજી લેવું કે તરબૂચ ઇજેક્શન વાળુ છે અને જો પાણી નો કલર બદલાય તો એ શુદ્ધ છે .

તરબૂચ કાપ્યા બાદ અંદરથી તિરાડ જેવું દેખાય તમને તો સમજી લેવું કે તેમાં ઈજેકશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વધારે પડતું લાલાશ હોય તો એની અંદર લાલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે તરબૂચને જલ્દી પકવવા માટે ઘણાં એવાં ઈજેકશન ની મદદથી તરબૂચને વહેલું પરિપક્વ બનાવી દેવામાં આવે છે એટલે તરબૂચ તમે જ્યારે લેવાનું થાય ત્યારે એનું હાથમાં બરાબર વજન હોય ખૂબ જ હળવું હોય તો એવું તરબૂચન લેવું કે જે અંદરથી ખોખલું હોય છે અને ઇજેક્શન દ્વારા જેને બનાવવામાં આવી હોય છે . આવી તકેદારી રાખશો તો આપણે શુદ્ધ અને સાત્વિક તરબૂચ ખરીદી શકશો જેથી આપણા સ્વાથ્ય સાથે ખિલવાડ ન થઈ શકે પૈસા ખર્ચીને આપણે ઝેર ખાતા ન થઈ જઈએ એટલું ધ્યાન આપણે રાખવું જોઈએ . … માહીતી ~ નિરલ પટેલ .

સફરજનમાં દવા છે કે નહિ તપાસવાની સાચી રીત: ફક્ત સ્ટેમ હેડને જોઈને કોઈ પણ એપલની તાજગી નક્કી કરી શકે છે . જો દાંડીનું માથું શુષ્ક થઈ ગયું હોય , તો તેનો અર્થ એ છે કે તે તાજું નથી. તાજા સફરજનમાં તાજા દાંડીનું માથું હોતું નથી, પરંતુ તેમ છતાં તે ખૂબ સૂકા નથી હોતા.

આ પણ વાંચો: સફરજન પછી બીજા નંબરનું શક્તિશાળી ફળ લોહીની ઉણપ સહિતની સમસ્યા દૂર કરવા માટે ખાસ છે આ ફળ

આ ઉપરાંત સફરજનની બહારની ત્વચા સંકોચવા લાગે છે.

બધી ગુજરાતી રેસીપી મેળવવા માટે આ rasoinozalso પર ક્લિક કરો અને શેર કરો

સફરજનને તાજા રાખવા માટે તેના પર મીણનું લેયર લગાવવામાં આવે છે આ લેયર દુર કરીને પછી જ સફરજન ખાવું જોઈએ આ લેયર દુર કરવા માટે સૌ પ્રથમ ગરમ પાણીમાં સફરજન ને ૧૦-૧૫ મીંનીટ સુધી પલાળી રાખો ત્યારબાદ ખરબચડું સ્વસ્છ કપડાની મદદથી સફરજનની ભારનો ભાગ સાગ કરવો જોઈએ બીજી રીતે પણ તમે સફરજનન પર લાગેલ મીણનું લેયર દુર કરી શકો છો ગરમ પાણીમાં લીંબુ નાખીને કપડાથી ઘસીને સાફ કરી શકાય છે

કેળા કેમિકલથી પકવેલ છે કે નહિ ચકાસવાની સાચી રીત:

કેળાનું ફળ કૃત્રિમ રીતે પાક્યું છે કે કેમ તે ઓળખવા માટે, નીચેના ચિહ્નો જુઓ.

દેખાવ:  કુદરતી રીતે પાકેલા કેળામાં કાળા અથવા ભૂરા રંગની દાંડી હોય છે. તેની ચામડી કાળી પીળી દેખાય છે અને કાળા અને ભૂરા ફોલ્લીઓ આખા પર અસમાન રીતે ફેલાય છે. કૃત્રિમ રીતે પાકેલા કેળા, બીજી તરફ, લીંબુની પીળી ત્વચા સાથે શુદ્ધ દેખાય છે. તેમની પાસે લીલી દાંડી પણ છે.

સ્પર્શ અને અનુભવ:  કૃત્રિમ રીતે પાકેલા કેળા માટે, ફળના કેટલાક ભાગો ખૂબ નરમ હશે જ્યારે અન્ય સખત હશે. આ એટલા માટે છે કારણ કે કેટલાક ભાગો રસાયણોના સંપર્કમાં આવે છે, જ્યારે અન્ય ન પણ હોય.

દ્રાક્ષ અને દ્રાક્ષના બીજ ખાવાના અનેક ગુણકારી ફાયદા | આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ

દ્રાક્ષને મીઠી બનાવવા કેમિકલમાં ઝબોળવમ આવે છે આથી દ્રાક્ષ ખાતી સમય સ્વચ્છ પાણીમાં ધોઈ પછી જ ખાવી જોઈએ

દ્રાક્ષ તાજી તેમજ સુકવીને પણ ખાઈ શકાય છે. દ્વાક્ષનો સુકામેવા તરીકે નો ઉપયોગ ખુબજ પ્રચલિત છે. સુકી દ્રાક્ષને આપણે બેદાણા, મુનકા કે કિસમિસ તરીકે પણ ઓળખીએ છીએ. ઉષ્ણકટિબંધના દેશોમાં લોકોની ભુખ અને તરસ મટાડવા દ્રાક્ષ ખુબજ ઉપયોગી થઈ પડે છે. દ્રાક્ષમાં વધુ પ્રમાણમાં કાબોહાઈડ્રેડ (૧૬.પ %) તેમજ ખનીજ ક્ષારોમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. તે પિત્તનાશક તથા રકતવુધ્ધિ કરનારી છે. દ્રાક્ષનો રસ આસવ કોલેરા માટે ખુબજ ફાયદાકારક છે. દ્રાક્ષના પાંદડાનો પશુ આહાર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

બધી ગુજરાતી રેસીપી મેળવવા માટે આ rasoinozalso પર ક્લિક કરો અને શેર કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here