કેમ છો મિત્રો આજે આ ઝાલ્પી જમાનામાં બહારના ખોરાક ખ્વાના લીધે શરીરમાં ચામડીના અનેક રોગો થવા લાગ્યા છે જે ચામડીનો એક એવો રોગ જે એકવાર થાય પછી તે દુર કરવો ખુબ અઘરો બની જાય છે એ છે દાદર જેની દેશી ભાષામાં ધાધર કહે છે
જે લોકોને એકવાર ધાધર થાય પછી તે અલગ અલગ દવા પીવાથી નથી મટતી મટી ગયા પછી પણ પછી થાય છે તો ધાધર કે શરીર પર કોઈ પણ જગ્યા એ આવતી ખંજવાળ તરત જ મટાડવા માટેનો પ્રયોગ આ દાદાએ જે આ રીતે તમારે ઘરે પ્રયોગ કરવાનો છે
પ્રયોગ 1: વાવડીંગના બીજ , કુવાડીયોના બીજ , હળદર, સિંધાલુણ, સરસવ આ બધા ઔષધો સરખા ભાગે લેવા અને લીંબુના રસમાં બરાબર વાટી લેવા. આ મિશ્રણને તમને શરીરમાં જે ભાગના ખંજવાળ આવતી હોય તે ભાગમાં લગાવી દેવું જો આ મલમ લગાવતી વખતે ખંજવાળ આવતી હોય તો ખંજવાળતા ખંજવાળતા મલમ લગાવવાથી વધારે ફાયદો કરે છે કારણકે ખંજવાળવાથી જે જીવનું હશે તે જીવાણું નો નાશ થાય છે અને ભીંગડા વાળીને નીકળી જાય છે
આ પ્રયોગ ત્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી સંપૂર્ણ ધાધર મટી ન જાય. બને તો દિવસમાં 2વખત આ મલમ લગાવવો
આ પણ વાંચોપ્રયોગ 2: એક ધાધર મટાડવા માટેનો બીજો પણ પ્રયોગ છે આ પ્રયોગ જો સહન થાય તો કરવો આ પ્રયોગમાં લસણની કળીને વાટી લેવી અને તેનો રસ ધાધર પર લગાવવો અથવા પેસ્ટ પણ તમે ધાધર પર લગાવી શકો છો આ મિશ્રણને તમને શરીરમાં જે ભાગના ખંજવાળ આવતી હોય તે ભાગમાં લગાવી દેવું જો આ મલમ લગાવતી વખતે ખંજવાળ આવતી હોય તો ખંજવાળતા ખંજવાળતા મલમ લગાવવાથી વધારે ફાયદો કરે છે કારણકે ખંજવાળવાથી જે જીવનું હશે તે જીવાણું નો નાશ થાય છે અને ભીંગડા વાળીને નીકળી જાય છે. આ પ્રયોગ ત્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી સંપૂર્ણ ધાધર મટી ન જાય
સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો
આ બધા ઓસડીયા તમને કારીયાનાની દુકાને થઈ આસાનીથી મળી જશે. આખા શરીરમાં જો ખંજવાળ આવતી હોય તો લીમડાના પાણીથી નાહવું જોઈએ કોઈ પણ પ્રયોગ કરતા નીરસ ન થવું જોઈએ આપને આ દેશી પ્રયોગ કરવાથી થોડી ધાધર મટતા વાર લાગે છે પરતું તે જડમૂળથી નીકળી જાય છે જે દવા થઈ મતે છે એના કરતા વધારે અસર કરે છે જો તમે દવા લેશો તો ખુબ ખર્ચો થશે અને મટી ગયા પછી વારંવાર થાય છે આમ આ દેશી પ્રાયો એકવખત જ કરવો પડે છે
આ પણ વાંચો:
ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો
કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો
જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો
હસુદાદા જણાવે છે દરેક રોગની માત્ર એક જ દવા છે આ ચૂર્ણ : અહીંયા ક્લિક કરો
વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા : અહીંયા ક્લિક કરો
સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો